રંગકામ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતો મુલાયમ યાદવ ઉ.વ. ૩૦ બ્રેઈન ડેડ થતા તેના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી મુલાયમ ની કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિના જીવનમાં ખુશીના રંગો પૂર્યા.

Image