બ્રેઈનડેડ દર્દીના અંગોથી રક્ષાબંધન પર છ લોકોને નવજીવન મળ્યું:ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા પ્રવીણભાઈના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરી 6 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું

Image